Advertisement

Responsive Advertisement

ડેબરપાડા પ્રાથમિક શાળામાં પ્રવેશોત્સવ યોજાયો.

  


ડેબરપાડા પ્રાથમિક શાળામાં  જે.પી.પટેલ મદદનીશ કમિશ્નરશ્રી ખોરાક અને ઔષધ નિયમન તંત્ર નવસારીનાં અધ્યક્ષ સ્થાને પ્રવેશોત્સવ યોજાયો. 

આ પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ગામનાં આગેવાનો, વાલીઓ, SMC નાં સભ્યો, આ જ શાળાના નિવૃત્ત કેન્દ્ર શિક્ષક અને ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં સતત બે ટર્મથી બિનહરીફ ચૂંટાયેલ પ્રમુખશ્રી ફતેહસિંહ સોલંકી હાજર રહ્યા હતા.






Post a Comment

0 Comments