ડેબરપાડા પ્રા શાળાના ઉપશિક્ષક શ્રી દિગ્વિજયસિંહ પરમારે મહિલા પતંજલિ યોગ સમિતિ દ્વારા યોજાયેલ ૫૧, ૭૫ અને ૧૦૮ સૂર્ય નમસ્કાર પ્રોગ્રામમાં ભાગ (ગોલ્ડ માર્ક ૧૦૮ )સૂર્ય નમસ્કાર પૂર્ણ કરેલ છે. જ્યારે જિલ્લા વહીવટી તંત્ર વલસાડ દ્વારા આયોજિત પારનેરા ડુંગર આરોહણ અવરોહણ સ્પર્ધા ૨૦૨૨-૨૦૨૩માં ભાગ લઈ શાળા તેમજ તાલુકાનું નામ રોશન કર્યું છે.
0 Comments