Advertisement

Responsive Advertisement

ડેબરપાડા પ્રાથમિક શાળા ખાતે પતંગોત્સવ યોજાયો.

 

ડેબરપાડા પ્રાથમિક શાળા ખાતે પતંગોત્સવ યોજાયો.

તારીખ :૧૩-૦૧-૨ ૦૨૪નાં દિને ડેબરપાડા પ્રાથમિક શાળા ખાતે પતંગોત્સવ ઉજવાયો હતો. જેમાં શાળાના બાળકો અને શિક્ષકો સાથે મળીને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. તમામ બાળકોને તલનાં લાડુ દ્વારા મોં મીઠુ કરવામાં આવ્યું હતું. સહઅભ્યાસિક પ્રવૃત્તિમાં ભાગ લે અને બાળકોમાં સંઘ ભાવના ગુણ વિકસિત થાય એ ઉદ્દેશ્ય સહ આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પતંગ મહોત્સવમાં બાળકો અને શિક્ષકોએ ઉત્સાહભેર ભાગ લઈ ઉજવણી કરી હતી.


















Post a Comment

0 Comments